BREAKING NEWS
સાણંદમાં ધોળા દિવસે કે રાત્રિના સમયે તસ્કરોનો આતંક
Cctv કેમેરા માં વિડિઓ સામે આવ્યો
પ્રખ્યાત ઉમિયા માતાજીના મંદિરને બનાવ્યું નિશા
૩.કિલો ચાંદી અને મૂર્તિ ચોરાઈ
સાણંદના બાયપાસ રોડ પર આવેલ સુપ્રસિદ્ધ ઉમિયા માતાજીના મંદિરમાં ચોરીની મોટી ઘટના સામે આવી
અજાણ્યા તસ્કરોએ મંદિરને નિશાન બનાવી ત્રાટક્યા
સાણંદ પોલીસ દ્વારા ગુનો નોંધી આગણ ની તપાસ હાથ ધરી
રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ સાણંદ