देश का तेजी से बढ़ता न्यूज नेटवर्क
સાણંદ બ્રેકીંગ
સાણંદ ચોકડી પાસે, કિરણ મોટર્સ સામે.ઝાડ પડતા પડેલી વેગેન આર
થઇ ગઈ કચરઘાંણ
ભારે પવન અને વાસદ પડતા વેગેનઆરનો કુચો થઈગયો
વેગનઆર કાર પર ઝાડ પડ્યું, જેના કારણે કારનો કચરઘાણ નીકળી ગયો છે
રિપોર્ટર : ધરા પટેલ,સાણંદ અમદાવાદ