Home » ડાંગ જિલ્લા આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા અલ્ટ્રા મોડલ એજન્સી મામલે અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ તપાસ હાથ ધરવામાં આવી છે. આ અંગે ADHO ડૉ. એચ. એમ. ગામીતે જણાવ્યું હતું કે સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે અને સંબંધિત કર્મચારીઓ તથા એજન્સી સાથે જોડાયેલા લોકોના નિવેદનો લેવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *