શિક્ષણ વિભાગના કેબિનેટ મિનિસ્ટર શ્રી પ્રદ્યુમન વાજા સાહેબ, રાજ્યકક્ષાનાં મિનિસ્ટર શ્રી ત્રિકમભાઈ છાંગા તેમજ રાજયકક્ષાના શિક્ષણમંત્રી શ્રીમતિ રિવાબા જાડેજા સાથે કુલધર્મ સેવા ટ્રસ્ટ ની ટીમે મુલાકાત કરી કુલધર્મ સેવા ટ્રસ્ટ ની Kuldharm Education એપ્લીકેશન ની માહિતી આપી સાથે ટ્રસ્ટ ના સેવા કાર્યો છેવાડાના ગામડા સુધી પહોંચાડવાનું કાર્ય કુલધર્મ સેવા ટ્રસ્ટ કરી રહ્યું છે સાથે દરેક બાળક પાસે બે વૃક્ષનું જતન પણ કરાવી રહ્યું છે સાથે શિક્ષક દ્વારા આપવામાં આવતી નિસ્વાર્થ સેવાની પણ જાણકારી આપી હતી…
તરુણ નિમાવત

