બ્રેકિંગ….
જાફરાબાદમાં PGVCL સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ
બારમણ એસ.એસ. હેઠળના 8 ગામોના ખેડૂતોનો વિરોધ
મોટા-નાના બારમણ સહિત 8 ગામોના સરપંચો જોડાયા
છેલ્લા 8 દિવસથી ખેતીવાડી વીજ પુરવઠો ખોરવાયો
વારંવાર ટ્રીપિંગથી ઉભા પાકને નુકસાનની ભીતિ
ખેડૂતોએ PGVCL કચેરીએ રામધૂન બોલાવી
‘PGVCL હાય-હાય’ના નારા સાથે વિરોધ નોંધાવ્યો
પૂરતો સ્ટાફ ફાળવવા ખેડૂતોની મુખ્ય માંગ
10 દિવસમાં સમસ્યા નહીં ઉકેલાય તો આંદોલનની ચીમકી.
બાબુભાઈ વાઢેળ જાફરાબાદ