Follow Us

નારદીપુરમાં વિકસિત ભારત અંતગૅત વિકાસ શપથ અને નિબંધ સ્પર્ધા તેમજ વકૃત્વસ્પર્ધા યોજવામાં આવી

નારદીપુરમાં વિકસિત ભારત અંતગૅત વિકાસ શપથ અને નિબંધ સ્પર્ધા તેમજ વકૃત્વસ્પર્ધા યોજવામાં આવી  ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકા ના નારદીપુર માં સહિયારા સાથ થકી મહિલા ગ્રામ વિદ્યાપીઠ નારદીપુર માં વિકસિત ભારત ૨૦૪૭ અંતગૅત વિકાસ શપથવિધિ તેમજ વકૃત્વ સ્પર્ધા,નિબંધ સ્પર્ધા નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો।

રિપોટર : હસમુખભાઈ પંડયા સાબરકાંઠા

Leave a Comment