
મોરબીમાં રિસોર્ટ જુગાર તોડકાંડ કેસમાં પીઆઈની ધરપકડ કરવામાં આવી છે,
SMC ટીમે PI વાય.કે.ગોહિલની ધરપકડ કરી છે, તોડકાંડના કેસ બાદ PI ગોહિલ ફરાર હતા અને પોલીસે 30 દિવસમાં હાજર થવા ફરમાન જાહેર કર્યુ હતુ ત્યારે કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી સામે પણ હતી ફરિયાદ અને લાખોનો તોડ કર્યાનો કેસ ટંકારા પોલીસમાં નોંધાયો હતો.
રીપોર્ટ : હરિકિશનસિંહ રાજપૂત