નાર્કોટિક્સ ના ગુનામાં છેલ્લા ૦૬ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી વડોદરા ગ્રામ્ય SOG પોલીસ
ભાદરવા પો. સ્ટે “૧૬૮/૧૯, એન. ડી. પી. એસ એક્ટ ૧૯૮૫ની કલમ -૮ સી, ૧૫, ૧૭, ૧૮, ૨૯ મુજબના ગુનાના કામે નાસ્તો ફરતો આરોપી મોહનભાઇ થાવારીયાભાઈ કલારા પોતાની ધરપકડ ટાળવા સારૂ છેલ્લા ૦૬ વર્ષ થી નાસ્તો ફરતો વૉન્ટેડ હોય અને સદર આરોપી મોજે મેઘનગર જિલ્લો ઝાબુવા, મધ્યપ્રદેશ ખાતે હોવાની ચોક્કસ માહિતી આધારે એસ. ઓ. જી. ટીમ ત્વરિત કાર્યવાહી હાથ ધરી આરોપી મોહનભાઇ થાવારીયાભાઈ કલારા રહે, કાલીયા વિરાન ગામ, પોસ્ટ રભાપુર, થાના મેઘનગર તાલુકો. મેઘનગર, જિલ્લો. ઝાબુવા મધ્યપ્રદેશ થી પકડી પાડી કાયદેસર કાર્યવાહી. કરી ભાદરવા પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે
સારી કામગીરી કરનાર આધિકારી/કર્મચારી
(૧)શ્રી જે.એમ.ચાવડા પોલીસ ઇન્સ્પેક્ટર
(૨)શ્રી એ.ઓ.ભરવાડ પોલીસ ઇન્સ્પેક્ટર (૩)શ્રી એચ.એમ.જાળીયા પોલીસસબઇન્સ્પેક્ટર
(૪)અ.મ.સ.ઈ પ્રદીપભાઈજેઠાભાઇ(૫)અ.હે.કો મોહનભાઇ ભાઈ ધર્મા ભાઈ(૬)અ.હે.કો લાલજી ભાઈ ખોડુભાઇ(૭)અ.હે.કો કલ્પેશભાઈ માધાભાઇ (૮)અ.હે.કો ભાવિનભાઈ કાળુભાઇ (૯)અ.હે.કો મહેશગિરી દશરથગીરી -LCB
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VÀDODARA GUJARAT