વડોદરા શહેર ઝોન-૦૧ તથા ઝોન -૦૪ના કુલ -૧૪ પોલીસ સ્ટેશન દ્વારા “તેરા તુજકો અર્પણ”તથા લોન મેળાનો કાર્યક્રમ કરતી વડોદરા શહેર પોલીસ
છાણી ગામ ખાતે આવેલ લેવા પટેલ સમાજ ની વાડીમાં”ઝોન-૧”ના૦૭અને”ઝોન-૦૪”ના૦૭મળી કુલ-૧૪ પોલીસસ્ટેશન ના અગાઉ બનેલા બનાવો જેમાં સાદીચોરી,વાહનચોરી,ઘરફોડચોરી
ચેઇન/મોબાઈલ,સ્નેચિંગ,સાઈબરફોડ વિગેરે મુજબનાકામે ભોગ બનનારની ફરિયાદો લઈ પોલીસદ્વારા ગુનાઓ ડિટેક્ટ કરી તથા સાયબર ફ્રોડ માં નાણાં ફ્રીઝ કરાવી તથા ખોવાયેલ ગયેલ ચોરીમાં ગોયલ મોબાઇલ ફોન રિકવર કરી ફર્યાદિત શ્રી ઓને તેમની રકમ/મુદ્દામાલ જેમાં ચોરી ઘરફોડ સ્નેચિંગ સાયબર ફ્રોડ માં ગયેલ કુલ્લે મોબાઈલ નંગ-૧૪૩/-સોના ચાંદીના દાગીના મૂર્તિ સિક્કા લેપટોપ બેટરીનંગ-૩૧/ટુ વહીલર નંગ ૦૨,તથા
સાયબરફ્રોડ માં ગયેલ રોકડ રકમ
રૂ-૨૩,૨૦,૪૨૦,મળી કુલ્લે રૂ.-૫૮,૧૫,૦૨૯
રૂપિયાનો મતાનો મુદ્દામાલ નાયબપોલીસ કમિશનર ઝોન-૦૧વડોદરા શહેરતથા નાયબ પોલીસકમિશનર ઝોન-૦૪ વડોદરા શહેર નાઓ ના વરદ હસ્તે ભોગબનનારા,લાભાર્થીઓના પરત આપવામાં આવેલ છે.
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VÀDODARA, GUJARAT