વડોદરા શહેર પોલીસ કમિશ્નર શ્રી નરસિંમ્હા કોમાર સાહેબ તથા અધિક પોલીસ શ્રી ર્ડો.લીના પાટીલ સાહેબ તેમજ ડી.સી.પી પન્ના મોમાયા સાહેબ તથા ઇન્ચાર્જ એ.સી.પી ‘જી ડીવીઝન મિત્તલ સાકરીયા સાહેબ નાઓની સૂચના તેમજ માર્ગદર્શન મુજબ સીટી પોલીસ સ્ટે તથા કારેલીબાગ પોલીસ સ્ટેતથા કુંભારવાડા પોલીસ સ્ટે વિસ્તારમાં તાજિયા વિસર્જનરૂટ ઉપર ક.૧૮/૦૦ વાગ્યાથી ક.૧૯/૦૦ વાગ્યા સુધી ફૂટ પેટ્રોલિંગ નું આયોજન કરવામાં આવેલ છે
જેમાં ડી.સી.પી ઝોન-૪ પન્ના મોમાયા સાહેબ નાઓની અધ્યક્ષતા હેઠળ ઇન્ચાર્જ એસીપી શ્રી “જી ડિવિઝન શ્રી મિત્તલ સાંકરિયા સાહેબ તથા સીટી પોલીસ સ્ટે પોલીસ ઇન્સ્ સી આર બી ચૌહાણ સાહેબ તથા પોલીસ ઇન્સ્ શ્રી આર એલ પ્રજાપતિ સાહેબતથા કારેલીબાગ પોલીસસ્ટે પોલીસ ઇન્સ્શ્રી શ્રી એચ એમ વ્યાસ સાહેબતથા કુંભારવાડા પોલીસ સ્ટે પોલીસ ઇન્સશ્રી એ જે પાંડવ સાહેબતથા વોર્ડઓફિસનાસભ્યો MGVCLવીજ કંપનીના અધિકારીઓ તેમજ VMC ના અધિકારીઓને સાથેરાખી તાજિયા વિસર્જન રૂટઉપર સુપરવિઝનતથા નિરીક્ષણકરી બેરેકેટિંગ,લાઇટિંગ,તેમજ પતરાલગાવવા બાબતે જરૂરીસૂચનાઓ આપી યોગ્ય કામગીરી કરવા જણાવવામાં આવેલ છે
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VÀDODARA,GUJARAT