વડોદરા શહેરમાં રાત્રિના સમયે મોપેડ પર જતી બે મહિલાના ગળામાંની પેરેલ સોનાની ચેઈન નું સ્નેચિંગ કરવાના બે ગુનામાં અને અમદાવાદ ખાતેના વાહન ચોરીના ગુનાના નાસ્તા ફરતા રીઢા આરોપીને શોધી કાઢતી
{વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ}
પકડાયેલ નાસ્તા ફરતા આરોપીનું નામ સરનામું
૧- ફૈઝાન ઉર્ફે પંડિત મહંમદ હુસેન શેખ ઉ.વ.૨૪ રહે, જીસાન રેસીડેન્સી, મસ્તાન મસ્જિદ રોડ ફતેવાડી વેજલપુર અમદાવાદ શહેર
પકડાયેલ આરોપી ઓનો ગુનાહિત ઇતિહાસ
આ પકડાયેલ આરોપી ફૈઝાન ઉર્ફે પંડિત મહંમદ હુસેન શેખ સામે છેલ્લા ચાર વર્ષમાં અમદાવાદ શહેર તથા વડોદરા શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ચેઇન, સ્નેચીંગ, ખંડણી, મારા મારી અન્ય ચોરી સહિતના કુલ-૧૫ (પંદર) જેટલા ગુનાઓ નોંધાયેલ છે તેમજ આ આરોપી ઈસમ તેની ગુનાહિત પ્રવૃત્તિના કારણે ૦૨(બે) વખત પાસામાં પણ ગયેલ છે
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VÀDODARA, GUJARAT