ગુજરાત તથા મધ્યપ્રદેશ રાજ્યમાં ઘરફોડ ચોરી કરી આતક બચાવનાર (આંતર રાજ્ય “કીહોરી”ગેંગ ) મધ્યપ્રદેશ રાજ્યના ખૂંખાર ગેંગના સાગરીતોને પકડી પાડી સુરત શહેર તથા સુરત ગ્રામ્ય જિલ્લાના કુલ-૨૩ગુનાઓ છાણી પોલીસ
પકડાયેલ આરોપી:-(૧) કુશાલ ઉર્ફે ખુશાલ રસનભાઈ કીહોરી ઉ.વ.૩૦ ધંધો,મજુરી,રહ- છાયણ ગામ કિશોરી ફળિયુ કાકનવાની પોલીસ સ્ટેશન.તા,થાંદલા,જી.જાંબવા મધ્ય પ્રદેશ (૨)પપ્પુ ડોલ સિંગ કિહોરી ઉંમર વર્ષ 22 ધંધો ખેતી તથા ભરાઈ કામ,રહે, કિહોરી ફળિયુ છાયણ ગામ,તા. થાંદલા જી.જાબવા,મધ્ય પ્રદેશ
વોન્ટેડ આરોપીઓના નામ :- (૧)હરસિંગ ભાવસિંગ કિહોરી ,રહ-છાયણ ગામ કિશોરી ફળિયુ કાકનવાની પોલીસ સ્ટેશન.તા,થાંદલા,જી.જાંબવા મધ્ય પ્રદેશ(૨)પંકેશ ચેતન સાંગડીયા રહે,દેવડા ગામ,તા.થાદલા જીલ્લો જામવા મધ્ય પ્રદેશ(૩) ચેતન સાંગડીયા રહે,દેવડા ગામ,તા.થાદલા જીલ્લો જાબવાં મધ્યપ્રદેશ (૪) નરેશ રાડુભાઇ મુનિયા રહે,ખલીપુર ગામ,તા.થાદલા જીલ્લો જાબંવા મધ્યપ્રદેશ(૫) રાહુલ સોની રહેઠાણ હરીનગર ગામ,જી.જાંબુવા મધ્યપ્રદેશ (ચોરીના દાગીના રાખનાર)
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VÀDODARA, GUJARAT