સ્લીપર કોચ લક્ઝરી બસમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો કુલ મુદ્દા માલ કિંમત ₹20,19,800/-સાથે૦3 ઈસમો ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી કુંભારવાડા પોલીસ ટીમ
પકડાયેલ આરોપીનું નામસરનામું -(૧) ઈશ્વરસિંહ મોહનસિંહ રાવત ઉંમર વર્ષ 30 રહે.સંબંધ સાગરગામ તાલુકો આસિદબંધનોર ભીલવાડા રાજસ્થાન(૨)નારાયણસિંઘ દેવીસિંહ રાવત ઉંમરવર્ષ 38રહેવાસી કહારી ઠીકરવાસ,કલા રામસંમદ બરાર રાજ્ય રાજસ્થાન(૩)શંકરસિંહ લાદુસિંહ રાવત ઉંમર વર્ષ 39 રહેવાસી-૨૨૪૪ સબલ સાગર,બદનોર બધોર ભીલવાડા,રા.રાજસ્થાન
આરોપી પાસેથી કબજે કરેલ મુદ્દા માલ:-(૧)ભારતીય બનાવટના COPENHAGEN DENMARK TUBORG PREMIUM BEER STRONG પતરાના ટીન નં-૬૦૦કિંમતરૂ./-૧,૩૨,૦૦૦
(૨)GLOBUS GREEN PREMIUM WHISKY કાચની ૧૮૦મી.લી.ની કંપની શીલબંધ કાવટર -૪૨૨કિ.રૂ./૬૩,૩૦૦/-(૩) અશોક લેલેન્ડ લિમિટેડ કેમ્પરવાન જેનો રજીસ્ટર નંબર જોતા AR01R0711 નો છે જેની કિંમત આશરે કિ.રૂ. ૧૮,૦૦,૦૦૦/-(૪)ત્રણે આરોપી અગઝડતી કરતા ૩મોબાઈલ ફોન જેનીકિંમત રૂપિયા 23,000/-તથા અગઝડતીના પૈસા કુલ કિંમત. ૧૫૦૦/- કુલમુદ્દા માલ કિંમત રૂપિયા ૨૦,૧૯,૮૦૦/-નોતપાસ અર્થે કબજે કરેલ છે
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VÀDODARA, GUJARAT