આરોપીઓની ગુનો કરવાની એમ.ઓ:-
તમામ આરોપીઓ રાત્રિના સમયે પોતાની પાસે રહેલ ટુ-વ્હીલર ગાડીઓ લઈ નેશનલ હાઇવે પર જતા વાહનો ખાસ કરીને ટ્રક ચાલકોને તથા એકલા રાહદારીઓને પોતાની પાસે રહેલ હથિયારો બતાવી અલગ અલગ કારણો બતાવી તેઓની ગાડી રોકી તેમની પાસે રહેલ મોબાઈલ ફોન તથા રોકડા રકમની લૂંટ કરી ગુનો આચરે છે
->પકડાયેલા આરોપીઓ કુલ :-૦૫
-> વોન્ટેડ આરોપી ઓના નામ :-૦૧
-> આરોપીઓ પાસેથી કબજો તથા રિકવર કરેલ મુદ્દા માલ :-૩જેટલા મોબાઈલ ફોન (૨) ગુનાના કામે વપરાયેલ હથીયાર (ચપ્પુ) (૩) બ્રાઉન કલરની એક્સેસ મોપેડ ર.જી.નં GJ06S823 કિ.રૂ/-૫૫,૦૦૦/-(૨) બ્લેક કલરની સ્પેલેન્ડર મો.સ.ર. જી. નં GJ06SE9862 કિ.રૂ.-૪૫૦૦૦/-(૩) બ્લેક કલરની સ્પ્લેન્ડર મો.સા.ર.જી.નંGJ-06SC9843 કિ. રૂ -૪૦,૦૦૦ કુલ કિંમત રૂ.-૧,૪૦,૦૦૦
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VÀDODARA, GUJARAT