મોબાઈલ સ્નેચિંગ કરનાર આરોપીને ઝડપી પાડતી જવાહરનગર પોલીસ ટીમ
આરોપી નું નામ તથા સરનામું :-બોબીસિંહ ક્રીપાલસિંહ સરદાર (સિકલીગર )રહે.ઈશ્વરભાઈ ની ચાલી, રણોલી ગામ, તા જી. વડોદરા
આરોપી પાસેથી કબજે કરેલ મુદ્દા માલ:- સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન નંગ ૦૧કિ. રૂ.૧૫૦૦૦/-
ડિટેક્ટ થયેલ ગુનાઓ :- જવાહર નગર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.પાર્ટ “એ “૧૧૧૯૬૦૦૯૨૫૦૦૩૯/૨૦૨૫ ભારતીય ન્યાય સહિત કલમ ૩૦૪(૧)૫૪ મુજબ
બીજા (૧૧ )જેટલા પો સ્ટે માં અલગ અલગ ગુનાઓ નોંધાયેલ છે
કામગીરી કરનાર અધિકારી/ કર્મચારી:- (૧) પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે એન પરમાર(૨) અ.હે.કો શૈલેન્દ્રસિંહ કરણસિંહ (૩) અ.હે.કો જયવીર સિંહ જસુભા (૪)અ.હે.કો.પ્રતિપાલસિંહ હરેન્દ્રસિંહ (૫)અ.પો.કો. હર્ષપાલ સિંહ કરણ સિંહ (૬)
અ.પો.કો. રવિરાજસિંહ કૃષ્ણસિંહ (૭)અ. પો. કો સુરેશભાઈ શિવાભાઈ (૮)અ.લો.ર. ભગીરથ સિંહ ભરત સિંહ
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VÀDODARA GUJARAT