વડોદરા શહેર છેલ્લા દોઢ માસમાં બંધ મકાનને ટાર્ગેટ કરી રાત્રે ઘરપોર્ટ ચોરીના ગુના કરતી ત્રણ રીઢા આરોપીને પકડી ઘરફોડ વાહન ચોરીના ૦૫(પાંચ)ભેદ ઉકેલી રૂ.૬(લાખ) થી વધુ કિંમતનો મુદ્દા માલ કબજે કરતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ
પકડાયેલ આરોપીઓના નામ/ સરનામા :-(૧) શમશેર સિંગ ઉર્ફે ઢબુસિંગ માનસિંગ ટાંક (શિકલીગર)ઉ.વ.૨૬ રહે,ગામ ભાયલી તા.જીલ્લો વડોદરા(૨)બચુસિંહ જશપાલસિંગ મનજીત સિંગ દુધાની(શિકાલીગર)ઉ.વ.૨૩ રહે,વારસિયા વીમાદવાખાના પાસે ખારીતલાવડી વડોદરા તથા વિશ્વામિત્રી મહાકાળીનગર વડોદરા
(૩)મહેન્દ્રસિંગ જીતસિંગ દુધાની(શિકાલીગર) ઉ.વ.૩૦ રહે વીમાદવાખાના પાસે ખારીતલાવડી વડોદરા કબ્જે કરેલ મુદામાલ :-(૧)સોનાના દાગીના જેમાં બુટ્ટીની બે જોડ મંગળસૂત્ર અને નાના પેન્ડલ નંગ-૪તમામનીકુલ.કિ.રૂ.૩,૬૫,૯૮૦-(૨)એકચાંદીની ચેન કિં.રૂ.૬૪૩-(૩)રોકડા રૂ.૧,૬૫,૦૦૦- ની ચલણીનોટો (૪)હોન્ડા મોટર સાઈન મોટરસાયકલ કુલ કુલ -૦૨ કિ.રૂ.૧,૦૦,૦૦૦(૫)ટાયટન ફોરસીલ કંપનીના કાડા ઘડિયાળ નંગ 2 કિ.રૂ.૧૫,૦૦૦-(૬)ઘરફોડ ચોરીના સાધનો જેમાં વાદરીપાનું ૧ ડિસમિસ ૨ટોર્ચ ૧તમામ ની કુલ કિ.રૂ.૧૭૦-તમામ મુદ્દામાલ ની કિ.રૂ.૬,૪૬,૭૯૩/-
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VÀDODARA, GUJARAT