ટેન્કરમાં ભરીને લઈ જવાનો ગે કા. ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ -૨૦,૩૪૦ કિ.૧,૭૩,૫૩,૪૮૮/- નો વિશાળ માત્રામાં પ્રોહી મુદ્દામાલ કબજે કરી પ્રોહી ગણના પાત્ર કેશ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય
પકડાયેલ મુદ્દા માલ :- વિદેશી દારૂની કુલ પેટી નંગ ૧૧૩૧ જેમાં કુલ બોટલ નંગ -૨૦૩૪૦કિ. રૂ.૧, ૭૩૫૩, ૪૮૮/- તથા મોબાઇલ ફોન નંગ બે કિંમત રૂપિયા 10,000 તથા ટેન્કર ૦૧ કિ. રૂ. ૧૫,૦૦,૦૦૦/- તથા ગેસનો બોટલ ૦૧કિ. રૂ.૧૦૦૦/- તથા ઓક્સિજન બોટલ૦૧કિ.રૂ.૧૦૦૦/- તથા રોકડા રૂપિયા 4000 વિગેરે મળી કુલ રૂ.૧,૮૮,૬૯,૪૮૮/- નો કુલ મુદ્દા માલ કબજે કરવામાં આવેલ છે
પકડાયેલ આરોપીનું નામ :- ડ્રાઇવર ફગલુરામ ઉમારામ જાટ રહે, કક્રાણા તા. સેડવા. જી. બાડમેર (રાજસ્થાન રાજ્ય)
કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ :-(૧)પો. સબ.ઈન્સ શ્રી એસ જે રાઠવા,(૨)અ.હે. કો ગજાભાઈ વાઘાભાઈ (૩) અ. હે કો ખોડાભાઈ રાણાભાઇ (૪)આ પો કો જયદીપસિંહ અગરસંગ (૫) અ પો કો હર્ષકુમાર સનાતન ભાઈ (૬)આ પો કો. વિનોદસિંહ કિશનસિંહ
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VÀDODARA,GUJARAT