ભરૂચ થી વડોદરા શહેરમાં ટ્રસ્ટની ડીલેવરી કરવા આવતા ઈસમને માદક પદાર્થ મેક્રેડોન (એમ.ડી) ડ્રગ્સના કોમર્શિયલ જથ્થો ૯૩.૩૧૦ગ્રામ કિ.રૂ.
૯,૩૩,૧૦૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રૂપિયા ૧૦,૨૩,૬૧૪/- ના મુદ્દામાં સાથે પકડી પડતી વડોદરા શહેર એસ.ઓ.જી
પકડાલા રૂપીનું નામ સરનામું :- સાદિક મહેબૂબ ચેક મકાન નંબર બી- ૮૯૨ સોનેરી મહેલ જાલીયા મસ્જિદ ની સામે ભરુચ
પકડાયેલા આરોપીનો ગુનાહિત ઇતિહાસ :- સદર આરોપી વિરુદ્ધમાં ૨૦૦૮ માં બોરસદ ભાદરણ પોલીસ સ્ટેશન ખાતે મર્ડર નો ગુનો નોંધાયેલ છે
નહિ પકડેલા આરોપીઓ :- વોન્ટેડ ઈસમ ૦૨(માદક પદાર્થ એમ.ડી નો જથ્થો મોકલનાર તથા મંગાવનાર)
આરોપી પાસેથી કબજે કરેલ મુદ્દામાલ :-(૧) માદક પદાર્થ મેકેડોન -૯૩ગ્રામ ૩૧૦મીલી ગ્રામ કિ.રૂ.૯,૩૩,૧૦૦/-(૨) એકટીવા રજી નં.GJ16EB2547.કિ.રૂ.૮૦,૦૦૦/-(૩) મોબાઈલ ફોન નંગ એક કિ. રૂપિયા 10,000 (૪) અંગ ઝડતી રોકડા કિંમત રૂ. 514 /- મળી કુલ કિં.રૂ૧૦,૨૩,૬૧૪/- નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ છે
સારી કામગીરી કરનાર અધિકારી:-પો.ઈન્સ.
શ્રી એસ.ડી.રાતડા, એ.એસ.આઇ લક્ષ્મીકાંત ભીખુભાઈ, તથા એસ.ઓ.જી ટીમ
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VÀDODARA, GUJARAT