મકરપુરા પોલીસ સ્ટેશન ના બુલેટ ચોરીનો કેસ ડિટેક્ટ કરી આરોપી ઝડપી પાડતી ઝોન-૩ ની એલ.સી.બી ટીમ
પકડાયેલ આરોપીનું નામ / સરનામું :- ધ્રુવકુમાર મુકેશભાઈ પટેલ ઉ.વ.૨૮ રહે,બી -૫૪૫ યોગીનગર ટાઉનશીપ સ્વામિનારાયણ સ્કૂલ પાછળ ગોત્રી રોડ વડોદરા શહેર
વોન્ટેડ આરોપીનું નામ :- ક્રિસ સંજય કુમાર જયસ્વાલ રહે, મૂર્તિજાપુર અકોલા મહારાષ્ટ્ર
ગુનો કામે કબજે કરેલ મુદ્દા માલ :- રોયલ એનફિલ્ડ કંપનીનું અને બ્લેક કલરનું ગોન ક્લાસિક
૩૫૦ મોડેલ બુલેટ જેનો રજીસ્ટર નંબર
GJ0 6SF 3336 જેની કિંમત 80,000 /-
ડિટેક્ટ કરેલ ગુનાની વિગત :- મકરપુરા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૧૬૨૫૦૪૧૦/૨૦૨૫
સારી કામગીરી કરનાર અધિકારી /કર્મચારી :- પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ એ ફૂલધારા, એ.એસ.આઇ કનકસિંહ શિવસિંહ, રવિન્દ્રસિંહ કરણસિંહ, દશરથભાઈ ભાણાભાઈ, મિતેશકુમાર રતનભાઇ, સિદ્ધાર્થસિંહ રાજેન્દ્રસિંહ, દેહુરભાઈ વરજાંગભાઈ
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VÀDODARA, GUJARAT