મકાનમાં બેસી whatsapp એપ ઉપર આંક ફરકના આંકડા નો જુગાર રમાડતા સમયે ઝડપી પાડી ગણના પાત્ર કેસ શોધી કાઢતી
વડોદરા શહેર પી.સી.બી
પકડ આરોપીનું નામ / સરનામું:- હરીશભાઈ શ્રી ચંન્દ્ર દુસેજા રહે, વ્રજવીલા રેસીડેન્સી ક્રિષ્ના પાર્ક ની પાછળ આજવા વાઘોડિયા રીંગરોડ બાપોદ વડોદરા
નહિ પકડાયેલા આરોપી :- whatsapp ઉપર આંખ ફરક ના આંકડાઓ આપી લખાવનાર ૬(છ) ઈસમો
કબજે કરેલ મુદ્દા માલ :- આંકડા લખેલ ચેટ ની પ્રિન્ટ રંગ નંગ ૬ ચાર્ટ નંગ ૦૩ કિંમત રૂપિયા. ૦૦/-, એક લાઈટ બિલ તથા એક બોલપેન કિંમત
રૂપિયા ૦૦/-, રોકડા રૂપિયા 10,790 /-, એક મોબાઇલ ફોન કિંમત રૂપિયા 5000 /-
કુલ કિંમત રૂપિયા 15790 નો મુદ્દામાલ કબજે કરેલ છે
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VÀDODARA, GUJARAT