આજરોજ માંજલપુર વિસ્તારના ધારાસભ્ય શ્રી યોગેશ પટેલ (kaka) સાથે તરસાલી અને મકરપુરા વિસ્તારમાં બનેલા કુત્રિમ તળાવો ની સ્થળ પર જઈ મુલાકાત લીધી ત્યારબાદ માંજલપુર વિસ્તારના નાગરિકોની લાગણીઓ ધ્યાનમાં રાખી વિસ્તારમાં આવેલા હયાત કુત્રિમ તળાવમાં આગામી દિશામાં મહોત્સવ દરમિયાન પૂજ્ય દશામાની મૂર્તિનું વિસર્જન કરી શકે તે દિશામાં સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી
INDIAN TV NEWS
VIJAY SHINGNE
VÀDODARA, GUJARAT