કરજણ પોલીસ સ્ટેશનના છેતરપિંડી ના ગુનામાં સંડોવાયેલ છેલ્લા એક માસ થી નાસ્તા ફરતા વૉન્ટેડ આરોપીને મહેસાણા જિલ્લા ખાતે થી પકડી પાડતી વડોદરા ગ્રામ્ય જિલ્લા પેરોલ ફ્લૉ સ્કવોર્ડ
પકડાયેલ આરોપી :-ભરત કુમાર નારસીંગહભાઇ ચૌહાણ (ઠાકોર )ઉ.વ.૨૯ રહે,હરસિદ્ધિ ટેલિકોમ બસ સ્ટેન્ડ પાસે, ગોરીસાણા ગામ તા. ખેરાલુ જી. મહેસાણા
સફળ કામગીરી કરનાર આધિકાર /કર્મચારી :-
(૧)પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વિ.જી.લાંબરીયા
(૨)અ.હે.કો મોહમદ મુનાફ નુર મોહમદ
(૩)આ.પો.કો.તુષાર ભાઈ અરવિંદ ભાઈ
(૪) હે.કો. મહેશગીરી દશરથ ગીરી
(૫)ડ્રા.હે.કો અબ્દુલસમીર અબ્દુલકાદર
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VADODARA,GUJARAT