“સરપંચ -પોલીસ પરિસંવાદ ગ્રામજનો ની સુરક્ષા અંગેની નવી પહેલ
ગુજરાત રાજ્યના ડી.જી.પી શ્રી વિકાસ સહાય સાહેબ નાઓ તરફથી હેતુ માટે ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ સાથે મળી ગામ લેવલે થતાં બનાવો તેમજ કાયદો અને વ્યવસ્થાના પ્રસંગે પોલીસ સાથે સંવાદ થાય તે હેતુસર વડોદરા શહેર પોલીસ કમિશનર વિસ્તારમાં આવતા નંદેસરી છાણી જવાહર નગર અટલાદરા મકરપુરા અને કપુરાઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા કુલ ૧૯ ગ્રામ પંચાયતના સુતા સરપંચ શ્રી તેમજ ડેપ્યુટી સરપંચ શ્રી અને આગેવાનો સાથે સરકાર શ્રી તરફથી આવેલ પરિસંવાદ યોજવાના સૂચના આધારે આજરોજ સ્વાગત પાર્ટીપ્લોટ પ્રાણી ખાતે સરપંચ પોલીસ પરિસંવાદ ને પોલીસ કમિશનર સાહેબ શ્રી નરસિંહમા કોમાર સાહેબની અધ્યક્ષતામાં યોજવામાં આવેલ જેમાં અનગઢ દશરથ પદમલા રણોલી કોટણા નંદેસરી સાકરદા દામપુરા ફાજલપુર બાજવા રામપુરા ધનોરા કોયલી કરચિયા ચાપડ તલસટ ખલીપુર સાજીપુરા મારેઠા તેમજ ચીકોદરા ગામના સરપંચ શ્રી ઉપસરપંચ શ્રી અને આગેવાનો સાથે સરપંચ પોલીસ પરિસંવાદ નો કાર્યક્રમ યોજવામાં આવેલ આ પરિસંવાદ કાર્યક્રમમાં આશરે ૧૦૦ જેટલા ગ્રામ લેવલના સભ્યો હાજર રહે કાર્યક્રમ સફળ બનાવેલ
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VADODARA,GUJARAT