સોશિયલ મીડિયામાં ફોરવીલર ગાડીઓના સ્ટંટ કરતો વાયરલ થયેલ વિડિયો આધારે તેઓને શોધી પકડી પાડી એમ એકટ કાર્યવાહી કરતી ટ્રાફિક શાખા પશ્ચિમ
ગઈકાલે નવલખી મેદાન ખાતે કાળા કલરની ત્રણ MAHENDRA SCORPIO ગાડી તથા એક MARUTI SWIFT ગાડી સ્ટંટ કરતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ જે વિડીયો મદદનીશ પોલીસ કમિશનર ટ્રાફિક શાખા પશ્ચિમ શ્રી ડી.એમ વ્યાસ સાહેબ નાઓના જાને આવતા તાત્કાલિક વાયરલ વિડીયો આધારે તપાસ કરી ઉપરોક્ત ચારે ફોરવીલર ગાડીઓ સુધી પકડી પાડી નીચે મુજબની તમામ ગાડીઓને એમ.વી. એક્ટ હેઠળ ડિટેઇન કરી, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને હવે પછી ટ્રાફિક નિયમોનું પાલન કરવા સમજ કરેલ છે. આંખની સમયમાં પણ રોડ ઉપર જોખમી કરતા ઓવર સ્પીડીગ કરનાર લોકોને પકડી તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે
M.V. ACT. હેઠળ ડિટેઇન કરેલ ગાડીઓ
(1)-GJ6 PK4677 (MAHENDRA SCORPIO)
(2)-GJ6RC0909
(3)-GJ6PS7654
(MARUTI SWIFT)
(4)-GJ6RC0792
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VADODARA,GUJARAT