મોરબી ખાતે ત્રણ બંધ મકાનો માં ઘરફોડ ચોરી કરનાર ત્રણ રીઢા શિકલીગર આરોપીને રોકડા રૂપિયા સોના ચાંદીના દાગીના ફોરવીલર કાર મળી કુલ સાડા ત્રણ લાખ રૂપિયાથી વધુ કિંમતના મુદ્દા માલ સાથે પકડી પાડતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ
પકડાયેલા આરોપીઓના નામ-સરનામા :-(૧) પ્રેમસિંગ પૂર્વે ભીમો સતનામસિંગ સીકલીગર ઉ.વ.૨૪ રહે, શંકર નગર ઝુપડપટ્ટી તુલસી હોટલ ની સામે સયાજીગંજ વડોદરા તથા ચિંતન નગર સંતોષ વાડી ની બાજુમાં દંતેશ્વર,વડોદરા
(૨)કુલદીપ સીંગ ઉર્ફે ભગતસિંહ બાવરી (સીકલીગર)ઉ.વ.૨૦રહે,નિઝામપુરા પેન્શનપુરા આંબેડકર ચોક વડોદરા(૩)અમરસિંહ ઉર્ફે પાપે લોહર્સિંગ બાવરી(સીકલીગર)ઉ.વ.૨૨ રહે, જલારામ નગર ઝુપડપટ્ટી મહાનગર પાસે ડભોઇ રોડ વડોદરા
કબજે કરેલ મુદ્દા માલ:-(૧)સોના ચાંદીના દાગીના જેમાં સોનાની વીંટી ૦૨,ચેઇન ૦૧,પેન્ડલ ૦૧,બુટ્ટી ની જોડ ૦૧,તથા ચાંદીની પાયલ તથા સાકડા જોડ ૦૨ તમામની કુલ કિંમત રૂપિયા ૯૩,૪૦૦/- (૨)રોકડા રૂપિયા-૧,૦૨,૦૦૦/- ની ચલણી નોટો (૩)oppo કંપનીનો મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૫૦૦૦/-(૪) નિશાંત ફોરવીલર કાર કિંમત રૂપિયા ૧,૫૦,૦૦૦/-તમામ મુદ્દા માલ કુલ કિંમત રૂપિયા ૩,૫૧,૩૦૦/-
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VADODARA, GUJARAT