પ્રોહિબિશનનો ગણના પાત્ર કેસ શોધી કાઢતી વરણામા પોલીસ
પકડાયો પ્રોહી મુદ્દા માલની વિગત :- ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 750 મિલી તથા 180 મિલી કાચની વિસ્કીને પેટી નંગ 165 જેમાં કુલ બોટલ નંગ 6,336 કિંમત રૂપિયા 25,30800 (૨) ટ્રક કન્ટેનર નંબર
RJ11 GD 3128 જેનો ચેસીસ નંબર MAT797983S5C05522 તથા એન્જિન નંબર 52B95506247 કિંમત રૂપિયા 30,00,000/-
(3) આરોપીની અંગઝડતીના રોકડા રૂપિયા 5000/- તથા એક મોબાઇલ ફોન કિંમત રૂપિયા 5,000 /-(4) નુડલ્સ તથા નમકીનના બોક્સ નંગ 840 કિંમત રૂપિયા 14,61,587 /-(5) ગાડીના કાગડો ને ઝેરોક્ષ નકલ કિંમત રૂપિયા 00/00 નુડલ્સ તથા નમકીનના બિલ કિંમત રૂપિયા 00/00
આમાં કુલ રૂપિયા 70,02,387/- નો પ્રોહી મુદ્દા માલ કબજે કરેલ છે
કામગીરી કરનાર અધિકારી કર્મચારી/-(1)પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી.એસ.જે.વાઘેલા (2)પો.સબ.ઇન્સ શ્રી એ.એમ.પરમાર (3)અ.મ.સ.ઈ.સંતોષ પ્રસાદ સૂર્યમણી (૪)અ.હે.કો મહેન્દ્રસિંહ ભારતસિંહ (૫)અ.હે.કો.રમેશભાઈ નાગાભાઈ (૬)અ.હે.કો અર્જુનભાઈ કેરીયાભાઈ (૭)અ.હે.કો નરેશભાઈ મોહનભાઈ (૮)અ.હે.કો.મેહુલભાઈ મથુરભાઈ (૯)આ.હે.કો વનરાજસિંહ ગણપતસિંહ
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VADODARA,GUJARAT