એક વર્ષ અગાઉ થયેલ મોબાઈલ ફોન ચોરી ના ગુના નો ભેદ ઉકેલી ચોરાયેલ મોબાઈલ ફોન સાથે આરોપીની ધરપકડ કરી ગુનો ડિટેક્ટ કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય
પકડાયેલ આરોપી :- દિપક ભય દેવાભાઈ વાઘેલા (દેવીપુજક) રહે, વૈકુંઠ-૧ સોસાયટી શક્તિ ગેલ્વેનાઈટ માર્બલ ની બાજુમાં ઝુપડપટ્ટી વડોદરા શહેર
કબજે કરવામાં આવેલ મુદ્દા માલ :- ચોરાયેલ મોબાઇલ ફોનની કિંમત રૂ. ૧૮,૦૦૦/-
શોધાયેલ ગુનાની વિગત :-જરોદ પો.સ્ટે.ગુ.ર.નં
૧૧૧૯૭૦૫૯૨૪૦૭૪૭/૨૦૨૪ BNS કલમ -૩૦૩(૨)મુજબ
સારી કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-(૧) શ્રી કે આર સિસોદિયા પો.ઈન્સ (૨) અ.મ.સ.ઈ કનુભાઈ ભારસીંગભાઇ (૩)અ.હે.કો દેવરાજસિંહ પ્રવિણસિંહ (૪)અ હે કો સિધ્ધરાજસિંહ સતુભા (૫)અ હે કો શક્તિસિંહ મહેન્દ્રસિંહ (૬)આ હે કો વિજય કુમાર પુનમભાઈ (૭)આ હે કો મેહુલ સિંહ અનુપસિંહ (૮) આ હે કો મહેશ ગીરી દશરથ ગીરી
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VADODARA, GUJARAT