મકાનમાં ચોરી કરવાના ગુનાના કામે ધરપકડ ટાળવા ફરાર થઈ જઈ છેલ્લા(૦૮)વર્ષથી નાસ્તા ફરતા રહેલ આરોપીને સુરત ખાતેથી શોધી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ
આ આઠ વર્ષથી નાસ્તા પડતા રહેલ આરોપી સામે સને ૨૦૧૭ માં બાપોદ પો.સ્ટે માં નોંધેલ ચોરીના ગુનાની ટૂંક વિગત આ મુજબ છે તા ૧૦/૦૬/૨૦૧૭ ના રોજ થી આશરે દોઢ એક મહિના પહેલા રાત્રિના સમયે ફરિયાદી શ્રી ના માતાના ઘરમાંથી કોઈ ચોર ઈ સામે સોનાની બુટ્ટી ઇમિટેશન બુટ્ટી ગેસનો બોટલ મળી કુલ કિં રૂપિયા ૧૧,૦૧૦/-નિમકતા ચોરીમાં ગયેલ હોય આ ગુનાનીતપાસ દરમિયાન તેમજઅગાઉ પકડાયેલ આરોપીઓની પૂછ પરત દરમિયાન હાલપકડાયેલા આરોપી સુનિલ રાજુભાઈ મારવાડીનીહોવાનુંઅને આઆરોપી ગુનામાંતેની પોલીસધરપકડનથાય તે માટે ફરારથઈજઈ છેલ્લા આઠવર્ષથી નાસ્તોફરતો રહેલ હોય આરોપીને હાલમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સુધીકરવામાં આવેલ છે
નાસ્તો ફરતો રહેલ અને હાલ પકડાયેલા આરોપીનું નામ સરનામું:- સુનિલ રાજુભાઈ મારવાડી હાલ રહે શાંતિનગર ધનદેવી મંદિરપાસે લિંબાયાત સુરત મૂળ વારાસીયા સંજય નગર વડોદરા
નાસ્તો ફરતો રહેલ ગુના ની વિગત:-બાપોદ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧/૨૦૧૭ ઈ પી કો કલમ ૩૮૦ મુજબ
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VADODARA,GUJARAT