Home » ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલની ઉપસ્થિતિમાં આજરોજ આહવા ખાતે મુખ્ય માર્ગમાં નવ નિર્મિત થનાર સીસી રોડના ખાતમુહર્તનો કાર્યક્રમ યોજાયો  આહવા ખાતે માર્ગ અને મકાન વિભાગ રાજ્ય હસ્તકનો મુખ્ય માર્ગ જે ૭૦૦ મીટર, ડામર કામ અને ૫૦૦ મીટર બોક્સ ટાઈપ સ્ટ્રોમ વોટર ડ્રેઈન કામગીરીનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *