
*ડાંગ-આહવાબી.એન.એસ.એસ. કલમ ૭૨ મુજબના વોરંટના કામે નાસતા-ફરતા આરોપીને સુરત આતેથી પકડી પાડતી લોકલ ક્રાઈમ*
ઝાકિર ઝંકાર
આહવા તા ૫
ડાંગ પોલીસ અધિક્ષકશ્રી, પૂજા યાદવ સાહેબ ડાંગ-આહવા નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ, લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી, જે.જી.અનડકટ તથા એલ.સી.બી. ટીમ નાસ્તા ફરતા આરોપીની તપાસમાં હોય જે દરમ્યાન લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને હ્યુમન અને ટેકનીકલ સોર્સ આધારે ચોક્કસ આધારભુત પાક્કી બાતમી હકિકત મળેલ કે, “આઠવા પોલીસ સ્ટેશન ‘એ’ પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૧૯૦૦૨૨૪૦૧૯૫/૨૦૨૪, ઇ.પી.કો. કલમ ૧૫૩-૩(૧)(ક)(ખ), ૨૯૫(ક), ૨૯૮ મુજબના ગુન્હાના કામના નાસતા-ફરતા આરોપી ભગવાનભાઇ માવજીભાઇ કથીરીયા, રહે. સાઉથ આફ્રીકા, મુળ રહે.- E-૩૦૪ મંગલમ રેસીડન્સી ગુજરાતી વિધ્યાલયની સામે, ઉત્રાણ, સુરત શહેર વાળા હાલમાં સાઉથ આફ્રિકા દેશથી પોતાના વતન સુરત ખાતે આવેલ હોવા અંગેની બાતમી હકિકત આધારે સુરત ખાતેથી અટકાયત કરી વધુ તપાસ અર્થે આહવા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ ભગવાનભાઇ માવજીભાઇ કથીરીયા, રહે. સાઉથ આફ્રીકા, મુળ રહે.- E-૩૦૪ મંગલમ રેસીડન્સી, ગુજરાતી વિધ્યાલયની સામે, ઉત્રાણ, સુરત શહેર.આહવા પોલીસ સ્ટેશન ‘એ’ પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૧૯૦૦૨૨૪૦૧૯૫/૨૦૨૪, ઇ.પી.કો. કલમ: ૧૫૩-ક(૧)(૬)(ખ), ૨૯૫(8), ૨૯૮ મુજબ.કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:
PSI શ્રી.જે.જી.અનડકટ
ASI પ્રમોદભાઈ ગનસુભાઈ નીવર.ડ્રLASI રામદાસભાઇ લખુભાઈ પાડવી.HC લક્ષ્મણભાઇ જયવનભાઇ ગવળી.(૫) HC દિલીપભાઇ જતરીયાભાઇ ગામીત.
(S) PC દિનેશભાઇ મોતીરામભાઈ વાઘેરા. PC હિનયભાઈ સુરેશભાઈ ગાઈન