Home » મુંદરા એસ.ટી. ડેપોના પ્રશાસનની ગંભીર બેદરકારીના કારણે સામાન્ય મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મુંદરાથી ભુજ જતી એસ.ટી. બસ, જેનો નિર્ધારિત સમય સવારે ૧૦:૦૦ વાગ્યાનો હતો, તે સવા કલાકથી વધુ મોડે સવારે ૧૧:૧૫ વાગ્યે રવાના કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *