🚨 બ્રેકિંગ ન્યૂઝ:
સાણંદ નજીક હૃદયદ્રાવક અકસ્માત, એક યુવકનું મોત
સાણંદના પીંપણ ગામ નજીક મોડી રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો
cctv વિડિઓ આવ્યા સામે
રોડની વચ્ચોવચ્ચ બેઠેલા પશુઓ અંધારામાં ન દેખાવાના કારણે આ અકસ્માત નડ્યો હતો
સાણંદનું પીંપણ ગામ નજીક.
અકસ્માતનું કારણ રાત્રિના સમયે રોડની બરોબર વચ્ચે બેઠેલી ગાયો સાથે બાઈક ધડાકાભેર અથડાયું
રિપોર્ટર : ધરા પટેલ,સાણંદ અમદાવાદ