નીટ પેપરમાં ગેરરીતી મુદ્દે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વિપક્ષ નેતા સુખરામભાઈ રાઠવા , જિલ્લા પ્રમુખ, તેમજ આગેવાનો અને કાર્યકરો સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિધાર્થીઓને ન્યાય આપવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો …
રીપોર્ટ: મનીષ બારિયા