Home » નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાની વધેલી ગ્રુપ પ્રાથમિક શાળામાંથી આજે એક પ્રેરણાદાયી સમાચાર સામે આવ્યા છે. વિદ્યાર્થીઓમાં નેતૃત્વ, જવાબદારી અને લોકશાહી મૂલ્યોનો વિકાસ થાય તે હેતુથી શાળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ બાળ સંસદની રચના માટે ચૂંટણી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *