Home » નર્મદા જિલ્લામાં શિક્ષણની સાથે રમતગમત ક્ષેત્રે પણ સરકારી શાળાના વિદ્યાર્થીઓ પોતાની પ્રતિભાનો પરચો આપી રહ્યા છે. નાંદોદ તાલુકાની બોરીદ્રા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ શાળાકીય રમતોત્સવમાં નોંધપાત્ર સફળતા મેળવી સમગ્ર શાળા પરિવાર અને ગામનું ગૌરવ વધાર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *