વિજય વિદ્યામંદિર દાંતીવાડા ખાતે સ્ટાફ મિત્રો ને શાળા માં ફરજ બજાવતા શ્રી પ્રભાતભાઈ દેસાઈ ને શ્રીમતી મુસ્કાનબેન એ.ધોરી ને રાખડી બાંધી હિન્દુ મુસ્લિમ એકતા ના દર્શન કરાવ્યા હતા. શ્રીમતી જ્યોતિબેન એસ.ચોહાણે શ્રી બી.ડી. શ્રીમાળી ને રાખડી બાંધી હતી.અને ભાઈબહેન ના સંબંધ ને મજબુત કર્યો હતો. બી.એમ.રાવળ PUBLISHER ITN NATIONAL NEWS GUJARAT

