

સેવા મારું યોગદાન – 25 સેવા પ્રવૃતિઓ
દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના સેવા અને સમર્પણના 25 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યાના અવસરે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત રાજકોટ મહાનગરમાં સરકારી કુમાર છાત્રાલય ખાતે યુવાનો માટે ‘કારકિર્દી માર્ગદર્શન’ કાર્યક્રમ યોજાયો. જેમાં છાત્રાલયના યુવાનોને શૈક્ષણિક કીટ નું વિતરણ કરવામાં આવ્યું.
તરુણ નિમાવત (બ્યુરો ચીફ)