સાબરકાંઠા ની હિંમતનગર મધ્યસ્થ જેલ માં સુંદરકાંડ નું આયોજન કરવામાં આવ્યું સાબરકાંઠા ની પ્રેરણા સંસ્થા કુકડીયા (ઈડર) અને અંજની સુંદરકાંડ કડિયાદરા દ્વારા હિંમતનગર જિલ્લા જેલ ખાતે સુંદરકાંડ નું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તેમાં પ્રેરણા સંસ્થા ઈડર ના માનનીય શ્રી, શૈલેષભાઈ પંડયા અને તેમના ધમૅ પત્ની માનનીય શ્રી મતી, નીરૂબેન પંડયા એ જણાવ્યું હતું કે આ ઘટના અંજની સુંદરકાંડ પરિવારના ઈતિહાસમાં સુવણૅ અક્ષરે લખાશે જિંદગી માં આવો લ્હાવો મળવો એ દુલૅભ ની વાત છે સર્વે કેદીયોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો અને સંતોષની લાગણી અનુભવી હતી।
પ્રેસ રિપોર્ટ : હસમુખભાઈ પંડયા સાબરકાંઠા