જંબુસરમાં શ્રીકૃષ્ણ મંદિર અને શ્રી કષ્ટભંજન મંદિર પ્રેરણાનું ઝરણું

ભરૂચ જિલ્લા જંબુસર
જંબુસરમાં શ્રીકૃષ્ણ મંદિર અને શ્રી કષ્ટભંજન મંદિર પ્રેરણાનું ઝરણું
જંબુસરમાં આવેલ ગાયત્રી નગર સોસાયટી, સરદાર નગર સોસાયટી અને શ્રી રંગ અવધૂત નગર સોસાયટી પરિવાર દ્વારા શ્રી કૃષ્ણ મંદિર, શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર, શ્રી કૃષ્ણ બાળ ઉદ્યાન, શ્રી યોગેશ્વર વાટીકા, શ્રીકૃષ્ણ નિશુલ્ક ટ્યુશન ક્લાસીસ, શ્રીકૃષ્ણ પુસ્તકાલય, શ્રીકૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપનાકરી એકતા, ભક્તિ અને નિસ્વાર્થ સેવાના કાર્યોની સુવાસ એક બની, નેક બની તન ,મન ,ધનથી પ્રસરાવી રહ્યા છે.સાથે જંબુસરના ભાવિક ભક્તોનો પણ વિષેશ સાથ સહકાર મળતો રહ્યો છે.
ગાયત્રી નગર યુવક મંડળ, સરદાર નગર યુવક મંડળ, શ્રી રંગ અવધૂત સોસાયટી યુવક મંડળ, શ્રી રંગ અવધૂત ભજન મંડળ, શ્રી કૃષ્ણ મહિલા ભજન મંડળની કામગીરી સોસાયટી પરિવારની શોભામાં અભિવ્યક્તિ કરે છે.

Leave a Comment