સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ગંભીરપુરા જીવદયા ટીમ દ્વારા સેવા કાયૅ

સાબરકાંઠા ના ઈડર તાલુકાના અલગ અલગ ગામડાઓમાં કામ કરતાં ૨૬ ગરીબ પરિવારોને કપડાં તથા મીઠાઈ ફરસાણ નું વિતરણ કરવામાં આવ્યું હતું પાકિસ્તાન થી આવેલા વકૅ વિઝા ઉપર મજૂરી અર્થે ઈડરના આજુબાજુના ગામડાઓમાં રહી મજૂરી કરી રહેલા ૨૬ જેટલા મજૂર પરિવારોને કપડાં તથા મીઠાઈ ફરસાણ ની વહેચણી કરવામાં આવી હતી આ સેવા કાયૅ માં ઉપેન્દ્રસિંહ પરમાર તથા નરેશભાઈ થોરી અંકુરભાઈ પ્રજાપતિ તથા કવિભાઈ રવિભાઈ જોડાયા હતા।

પ્રેસ: રિપોટર હસમુખભાઈ પંડયા સાબરકાંઠા

Leave a Comment