સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના સુપ્રસિદ્ધ મહાકાલી મંદિરે ભક્તો ની ભારે ભીડ

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના પ્રતાપગઢ સાબલી ખાતે મહાકાલી ના મંદિરે નવા વર્ષના પ્રથમ દિવસે મહાકાલી માતાજી ના દર્શન કરવા માટે ભકતો ભારે સંખ્યામાં ઉમટી પડ્યા હતા આ મહાકાલી નું પૌરાણિક મંદિર હોવાથી આ મંદિરમાં દર્શન કરવા માટે હજારોની જનમેદની ઉમટી પડે છે અહીં માતાજીના અદભુત ચમત્કાર જોવા મળી આવે છે અને માતાજી અહીં આવનાર દરેક ભક્તો ની આશા પરિપૂર્ણ કરે છે।

પ્રેસ રિપોટર : હસમુખભાઈ પંડયા

Leave a Comment