શ્રી રામ બજરંગ દળ (ગૌ રક્ષા) ભારત વતી મહંત શ્રી ગોપાલગિરીજી મહારાજ તરફથી નવા વષૅના શુભ આશિષ સંદેશ

શ્રી રામ બજરંગ દળ (ગૌ રક્ષા) ભારત વતી મહંત શ્રી ગોપાલગિરીજી મહારાજ તરફથી નવા વષૅના શુભ આશિષ સંદેશ
જય શ્રી રામ બજરંગ દળ ભારત જય ભારત સહ ગૌ રક્ષા દળ તથા ભારતીય સનાતન ધર્મ પ્રેમી વસતા ભાઈયો તથા બહેનો દરેકને નમ્ર વિનંતી સાથે જણાવવાનું કે વર્ષો પરંપરાગત રીતે આપણા દેશમાં સૌ પ્રથમ ગૌ માતાને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે તો ગાય માતા માં તેત્રીસ કોટી દેવંતા નો વાસ હોઈ દરેકે પોતાના ઘરે ગાય માતાને રાખવી જ્યાંથી ગૌ માતા નું રક્ષણ થઈ શકે સવૅ ધમૅ પ્રેમી ગૌ ભક્તો ને શ્રી રામ બજરંગ દળ સંસ્થાપક ગોપાલગિરીજી મહારાજ તથા રાષ્ટ્રીય કાર્યકારિણી સહ નરેન્દ્રસિંહ તેજસિંહજી જેતાવત બાપુ તથા રાષ્ટ્રીય મહામંત્રી સુરેશભાઈ ઠાકોર તથા નીરૂબેન ચૌધરી તથા મિડીયા પ્રભારી ગુજરાત હસમુખભાઈ પંડયા તથા ધનજીભાઈ ચૌધરી તથા અજયભાઈ ચૌધરી સહ દિવાળી નવા વષૅના આશિર્વાદ સાથે ખુબ ખુબ શુભકામનાઓ પાઠવી હતી,
પ્રેસ રિપોર્ટર : હસમુખભાઈ પંડ્યા

Leave a Comment