આજ રોજ જંબુસર તાલુકાના વેડચ ગામ શિવ ક્લાસ

આજ રોજ જંબુસર તાલુકાના વેડચ ગામ શિવ ક્લાસ , વેડચ દ્વારા રમતોત્સવ નું આયોજન કરવામાં આવ્યું જેમાં વેડચ તથા પિલુદ્રા વચ્ચે ફૂટબોલ મેચ રમાઇ જેમાં પિલુંદ્રા ની ટીમ નો વિજય થયો એમને ” રોકડ ઇનામ ” તથા “ટી શર્ટ ” આપી સન્માનિત તેમજ પ્રોત્સાહિત કરવામાં આવ્યા .
તેમજ ક્રિકેટ મેચ રમાડી અને વન ભોજન પણ કરાવ્યું….
વિદ્યાર્થીઓ ભણતર ની સાથે અન્ય પ્રવૃતિઓ ( રમત ગમત ) માં પણ આગળ વધે તે હેતુથી પ્રેરણાત્મક વક્તવ્ય પણ આપવામાં આવ્યું

Leave a Comment