હું ભુરા મોહમ્મદ હુસેન અબ્દુલ અજીજ ગામ મોડાસા તાલુકો મોડાસા જીલ્લો અરવલ્લી ગુજરાત મોડાસા ગામ ની સીમા જમીન સર્વે નંબર 310 311 233 આ જમીન સંદીકભાઈ રસુલ ભાઈ ઉપાદ ના નામે આવેલ છે આ જમીનના વારસદાર નસીબા બેન ઉપાદ મદીનાબેન ઉપાદ અને અમીનાબેન ના સંતાનો નામ આવેલ છે આ જમીન અમે કોઈ વેચાર કરેલ નથી અમારી કોઈપણ જાતની સહી કરેલ નથી તમે જોઈ શકો છો આ જમીન સામેવાળા પક્ષ રેહમાન ઉમરભાઈ ઉપાદ ના વારસદારોને વેચાણ કરેલ છે આ જમીનમાં રસુલભાઈ ઉંમરભાઈ ઉપાદ ના વારસદાર સદીકભાઈ રસુલ ભાઈ ઉપાદ નામે આવેલ છે આમનો હીસો અંદર આવેલ છે હા જમીનનો ખોટું બહાના ખત કરેલ છે એમાં રસુલ ભાઈ ઉમરભાઈ ઉપાદ ના વારસદારોને કોઈ પણ પ્રકારની સહી કરેલ નથી આ જમીન કોઈપણ રાખવી નહીં અને રૂપિયાનો વ્યવહાર કરવો નહીં સંપૂર્ણ જવાબદારી તમારી રહેશે અને અમારી જાન નું જોખમ લાગેલ છે સંપૂર્ણ જવાબદારી વેચાર રાખનારની રહેશે આ બાના ખંત બનાવેલ છે ખોટું છે અને અમારી જાનુ જોખમ લાગેલ છે કોઈપણ પ્રકારનો હુમલો થશે જમીન રાખનાર રફીકભાઈ ગુલામ હુસેન ખાનજી બધી જવાબદારી રહેશે
લી. નસીબા બેન સંદીકભાઈ ઉપાદ