ગુજરાત વડોદરા શહેર માં દારૂબંધી હોય પર દારૂ નો સપ્લાય ઘણો ચાલુ હૉયે છે
આજ રીતે પુઠ્ઠા ના ખાલી બોક્ષ ની આડમાં
દારૂ ની હેરાફેરી રાજસ્થાન થી આટલો બધો માલ માંગવાયો હશે…..
ગુજરાત ભલે દારૂબંધી હોય પણ ખાલી ચોપડે દારૂ નો વેપલો કરતા બુટલેગર ધમાકેદાર દારૂની હેરાફેરી કરી રહ્યા હોવાની હકીકત સામે આવી રહી છે તયારે જામ્બુવા નજીક ટ્રક માં લઈને જવાતો લાખો રૂપિયા નો દારૂ પીસીબી પોલીસ ઝડપી પડ્યો છે પીસીબી પોલીસે બાતમીના આધારે ટ્રક માં પુઠ્ઠા ના ખાલી બોક્ષ ની આડમાં દારૂ ની હેરાફેરી કરતા રોકી તપાસ કરતા 2 લાખ 9 હજાર ની કિંમત નો દારૂ નો જથ્થો મળી આવ્યો હતો પોલીસ મહમકેશર આઝમ શેખ ની કુલ 13 લાખ 85 હજાર 132 ના મુદામાલ સાથે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી આવા માં આટલા મોટા પ્રમાણ માં માલ મગવનાર બુટલેગર સામે વડોદરા શહેર પોલીસ તેમના સામે લાલ આંખ કેમ કરતી નથી????
હવે આવા કુખ્યાત બુટલેગર વડોદરા પોલીસ શહેર ની ટીમ માટે શરમ જનક વાત છે આવા બુટલેગર પકડાશે ke નહિ?????
તે સવાલ ઉભો રહ્યયો છે….
ઇન્ડિયા ટીવી ન્યૂઝ
વડોદરા ગુજરાત
રિપોર્ટર
વિજય શિંગણે