
અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વિરોચનનગર ગામે ઈદગાહ માં રમજાન ઈદની નમાઝ અદા કરી હતી.
સાણંદ તાલુકાના વિરોચનનગર ગામે આજે ઈદગાહમાં રમઝાન ઈદ ની નમાઝ અદા કરી હતી. જેમાં તમામ હીન્દુ. મુસ્લિમ ભાઈઓ એ ભાઈ ચારા સાથે એક બીજા ને ગળે મળીને ઈદની ઉજવણી કરવામાં આવી હતી.
આ ઈદની નમાઝ અદા કરવા વિરોચનનગર. છારોડી. દોદર. કલાણા. ના મુસ્લિમ બીરાદરો નાના મોટા સૌએ ભાઈ ચારા સાથે ઈદની નમાઝ અદા કરી હતી.
જેમાં સાણંદ ના જી.આઈ.ડી.સી પોલીસ સ્ટાફ હાજર રહ્યોં રિપોર્ટર ભરતસિંહ ચૌહાણ સાણંદ ઇન્ડિયન ન્યૂઝ