કલ્યાણ નગર માં રહેતી પરણિત મહિલા બાથરૂમ ન્હાવા ગયી હતી તે દરમિયાન તેની ની નજર બાથરૂમ ની બારી પર પડી હતી જયાં કોઈ વ્યકતી એ બાથરૂમ ની જાળી માં પોતાનોમોબાઇલ ફોન વિડિઓ ઉતારવા અર્થે મુક્યો હતો જેની પર મહિલા ની નજર પડતા મહિલા એ સાસુ ને બુમ પાડી હતી જો કે સાસુ એ બહાર નજર કરતા કોઈ દેખાયું ન હતું પણ ઘરના પાછળ ના ભાગે થી કોઈ વ્યક્તિ નાસ્તો દેખાયો હતો આથી સીસીટીવી તપાસ કરતા ફેબ્રિકેશન ના ધંધા સાથે શંકાળાયેલ મૌલાના હારુન હાફિઝ અલી પાઠણ હોવાનું માલુમ થયું હતું ત્યારે મહિલાએ આ ઘટના અંગે સયાજીગંજ પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધવતા પોલીસે આરોપી ની ધરપકડ કરી મોબાઇલ કબ્જે લઈને એફ. એસ. એલ માં તપાસ અર્થે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
INDIAN TV NEWS VÀDODARA, GUJARAT VIJAY SHINGNE