જંબુસર..
સ્માઈલી સ્ટાર પરિવાર ગ્રુપ ધાનેરાના રહેવાસી અને હાલ મુંબઈ સ્થિત ના ગ્રુપ દ્વારા જૈન પરિવારના સાધુ સંતો ની સાથે જંબુસરમાં પધરામણી….
આ યાત્રા કરજણ પાસે આવેલા સુમેરુ તીર્થ થી ચાલતા છરીપાલિત સંઘ કાવી તીર્થ જવા આજરોજ જંબુસર આવી પહોંચતા જંબુસરના જૈન પરિવાર દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું….
તા.28/12/2024 થી નીકળેલો આ સંઘ તા. 01/01/2025 ના રોજ કાવી જૈન દેરાસર ખાતે પહોંચશે…
આ યાત્રામાં જૈન પરિવારના લગભગ 900 પગયાત્રી અને 100 જેટલા જૈન સાધુ સંતો આ યાત્રામાં જોડાયા હતા.