
દાહોદ
દાહોદ માં અંધશ્રદ્ધા નો કિસ્સો સામે આવ્યો. 4 મહિના ની બાળકી ને શ્વાસ ની તકલીફ થતા ભૂવા એ બાળકી ની છાતી ના ભાગે ડામ આપ્યા.
દાહોદ માં અંધશ્રદ્ધા નો કિસ્સો સામે આવ્યો.
ચાર મહિના ની બાળકી ને શ્વાસ ની તકલીફ થતા ભૂવા પાસે લઈ જવાઈ.
ભૂવા એ બાળકી ની છાતી ના ભાગે ડામ આપ્યા.
ગરમ સળિયા વડે માસૂમ બાળકી ને ત્રણ જગ્યા એ ડામ દીધા.
બાળકી હાલ દાહોદ ની ખાનગી હૉસ્પિટલ માં સારવાર હેઠળ છે.
EDITOR IN CHIEF:- આનંદ માલા {સાંસી}