
વડોદરા શહેર શ્રી પોલીસ કમિશનર ની ઉપસ્થિત માં સમર પ્રોટેકશન કીટ આપવામાં આવી હતી.
વડોદરા શહેર ટ્રાફિક પોલીસ અને એજ્યુકેશન ના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક શાખા ના પોલીસ કર્મચારી ને ટ્રાફિક બ્રિગેડ માણસ અને સેવકો અને સેવિકા ઓ તમામ ને હાલની કાળજાલ ગરમી માં ઠંડક મળી રહે તેવા શુભ હેતુ સર વડોદરા પોલીસ કમિશનર શ્રી નરસિંહ્મા કોમર ના વરદ હસ્તે સમર પ્રોટેકશન કીટ ના કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ માં મહારાણી શાંતાદેવી નર્સિંગ હોમ ચાર રસ્તા ખાતે યોજવામાં આવ્યો હતો.
ઇન્ડિયા ટીવી ન્યૂઝ
વડોદરા, ગુજરાત
વિજય શિંગણે